દરેક મનુષ્યને સ્વસ્થ સારા સ્વાસ્થ્ય વાળી જિન્દગી જીવવી ગમતી હોય છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે આહાર ઉપરાંત ઉપવાસનું પણ એટલું જ મહત્વ છે.પરંતુ શું આપણે ઉપવાસને તબીબીવિજ્ઞાનનાં દ્રશ્તીકોણથી જાણીએ છીએ ?

આવો જાણીએ તબીબીવિજ્ઞાનની નજરે….
ઉપવાસ વિષે ડો.શીતલ ગાંધી શું કહે છે ?

1. શું ખરેખર ઉપવાસ આરોગ્ય વર્ધક છે ?
2. શું ઉપવાસ અક્સીર ઉપચારપધ્ધતિ છે ?
3. ઉપવાસ ફાયદાકારક કે ગેરફાયદાકારક ?
4. ઉપવાસ વિશેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કયો ?

પ્રાચીનકાળથી ઉપવાસનું મહત્વ સ્વીકારાયેલું છે. પણ એના હાર્દની સમજણ તેમ જ તે સંદર્ભનું તબીબી મહત્વ મોટા ભાગના લોકોને પૂર્ણતયા ખબર નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઉપવાસના લાભ-ગેરલાભ વિષે આપણે જોઇએ તેટલું જાણતા નથી.

તો અત્રે પ્રસ્તુત છે તબીબીવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ઉપવાસ અંગેની વિશદતા.

'પ્રાણવાયુ' સામયિકના 'દીવાળી અંક'માં ઉપવાસ વિશેના નીચેના મુદ્દાઓ પર વિસ્તારથી વાંચો..

(૧) ઉપવાસનો અર્થ, પ્રકારો અને સમજણ
(૨) ઉપવાસનો ઇતિહાસ અને ધર્મ
(૩) ઉપવાસની માનવ શરીર પર થતી અસર
(૪) ઉપવાસના ફાયદા
(૫) ઉપવાસના ગેરફાયદા
(૬) ઉપવાસ અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ
(૭) આદર્શ ઉપવાસ કેવા ?
(૮) કોણે ઉપવાસ ન કરવા ?
(૯) ઉપવાસ પહેલાં કેવી રીતે તૈયારી કરવી ?
(૧૦) ઉપવાસ દરમ્યાન શું કરવું ?
(૧૧) ઉપવાસ દરમ્યાન ઉદ્દભવતી સમસ્યા અને તેની સમજણ
(૧૨) ઉપવાસ ક્યારે પૂરા કરવા અને કેવી રીતે ?
(૧૩) ઉપવાસ અને સાત્વિક ફરાળી ખોરાક
(૧૪) નિષ્કર્ષ.

Post a Comment

0 Comments