સ્મરણ જો એમનું થાશે - નીતિન વડગામા

હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે, થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.…

આંખોમાં છલકતો કૈફ હશે - અમર પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે; બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે …

એક સુખ નીક્ળ્યું કવિતાનું - ભરત વિંઝુડા

શ્વાસ લીધો નહીં હવામાંથી, હું વિખૂટો પડ્યો બધામાંથી. બારીએથી મેં વિશ્વ જોયું છે…

તમારી એ આંખોની હરકત નથી ને ? -યામિની ગૌરાંગ વ્યાસ

તમારી એ આંખોની હરકત નથી ને ? ફરી આ નવી કોઈ આફત નથી ને ? વહેરે છે અમને તો આખા ને…

મેંદી તે વાવી માળવે (યુગલગીત) - ઇન્દુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો હો.. મેંદી મૂકી મે…

મારગે મળ્યા’તા શ્યામ - હરીન્દ્ર દવે

મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે? એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે? એને મ…

નથી ગમતું - રુસ્વા મઝલૂમી

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું, તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું. જી…

પતંગિયાએ ઘર કર્યું હતું - મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું નભમાં તરંગો …

અમારી પાસે - મરીઝ

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે, બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે. દર્દ જે દી…

મારી ગઝલમાં - મકરંદ દવે

અનાદિ મથામણ છે મારી ગઝલમાં, નશીલું નિવારણ છે મારી ગઝલમાં. અનામીની થાપણ છે મારી …

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે - મહેશ દવે

એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે, એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે; એવી ચારેકોર ઝ…

કેટલાક તડકા કેટલા આકરા હોય છે - સૌમ્ય જોશી

કેટલાક તડકા કેટલા આકરા હોય છે ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ. હવે,…

વાળી લીધું મન - જયંત પાઠક

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન સંબંધના સ…

આંગણે ફૂલની બિછાત ન કર - ડો. મુકુલ ચોક્સી

ખુલ્લી હદથી વધારે વાત ન કર, આંખ ભીની કર, અશ્રુપાત ન કર તું ભલે મારો પક્ષપાત ન ક…

એક બચેલો નાતો - ચંદ્રકાંત શેઠ

હથેળીઓમાં સપનાં છે ને વાતો છે, ઉજાગરાની રાતી રાતી રાતો છે. ક્યાં છે રહેવા ઠામ અ…

આપણને નહીં ફાવે

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફા…

પ્રેમ પડછાયાને કરવામાં કોઇ જોખમ નથી

તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઇ દમ નથી, પ્રેમ પડછાયાને કરવામાં કોઇ જોખમ નથી. ભી…

કોઇક તો અમને યાદ કરે છે......

કોઇક તો અમને યાદ કરે છે એ જાણીને ધરપત થઇ આંસુઓના સ્મિત થયાં ને સાંજની સાથે સોબત…

હાક મારી તો જો

રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો ખુદા છે કે નહી હાક મારી તો જો …

રંગરંગથી સઘળું ભર્યું હતું

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું આંખો મહીં પતંગિયાએ ઘર કર…

મને નથી ગમતું

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું, તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું. જી…

મારી ગઝલમાં

અનાદિ મથામણ છે મારી ગઝલમાં, નશીલું નિવારણ છે મારી ગઝલમાં. અનામીની થાપણ છે મારી …

ગઝલો વાંચજો

દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો, ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો. …

બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે, બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે. દર્દ જે દી…

તોયે અમે લાગણીના માણસ

કરવતથી વહેરેલાં ઝેરણથી ઝેરેલાં, કાનસથી છોલેલાં, તોયે અમે લાગણીના માણસ.બોમબોમ બી…

To make it all go away…

Like the butterfly that gets caught to the spider web, The fish that swims in t…

ઘર સુધી આવવાની જિદ્દ ન કર, ઘર નથી, નહિતર ના પાડું તને?

આ મારી જાત ઓઢાડું તને; સાહેબા, શી રીતે સંતાડું તને. કાંઈ પણ બોલ્યા વગર જોયા કરુ…

મોજ મહીં શું તારું-મારું!- રાજેન્દ્ર શુક્લ

લે, આ મને ગમ્યું તે મારું, પણ જો તને ગમે તો તારું! મારું, તારું ને ગમવું પણ, લા…

હજી થોડાંક એવા મિત્ર છે : અનિલ ચાવડા ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી…

ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,…

શૂન્ય કરતાં તો હું સવાયો છું.- અમૃત ‘ઘાયલ’

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું…

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી - અનિલ જોશી સૌપ્રથમ આ ગીત લગભગ …

કોઇ મારું નામ મને પૂછે.. તો ? - નવનીત ઉપાધ્યાય

દર્પણને ગીત પછી ફૂટે તો ? કોઇ મારું નામ મને પૂછે તો ? ચંદન-તળાવ મારી જેવું દેખ…

માણસ છું હું આખરે……

હસતા હસતા છલકાઈ જાય છે આંખ રડતા રડતા છલકાઈ જાય છે આંખ ખુશીના આંસુ,દુખના આંસુ, મ…

સ્વપ્ન-રમેશ પારેખ

સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ ને શરત છે કે મજાનું જોઈએ ઘર મળ્યું તો ઝં…

ઉપવનમાં તો અજવાળુ અજવાળુ......

(ઉપવનમાં તો અજવાળુ અજવાળુ......) સ્વરકાર: અમર ભટ્ટ સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક …

ન તો કંપ છે ધરાનો -ગની દહીંવાલા

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છ…

ખુશ્બુનું સરનામું…

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે, નહી તો સૂર્ય રાજીનામું આપે. અમે ચારે તરફ પૂછી વળ્ય…

માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે - અંકિત ત્રિવેદી

તું મને ન શોધ ક્યાંય આસપાસમાં હું તને મળી શકું તારા જ શ્વાસમાં… ના ભળે સાથે કદ…

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહિં મળે

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહિં મળે, લખવાનું જેમાં ધાર, એ કાગળ નહિં મળે. આ…

તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત કોઇ જતુ …

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. કશેય …

રસ્તામાં સહજ એ મળે પણ ખરી

રસ્તામાં સહજ એ મળે પણ ખરી પછી એ નજર લ્યો ઢળે પણ ખરી ગમે તે વળાંકે વળે પણ ખરી …

મળતી રહે

(રસ્તે… …રણથંભોર, 02-12-2006) દૂર મૃગજળ સમ ભલે સરતી રહે, પણ સદા દ્રષ્ટિ…

ઈચ્છા અધૂરી છે

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે. પૂરી જો…

આમ અધવચ્ચે હું થાકી ના શકું

(સૂર્યોદય… …ભરતપુર, 05-12-2006) છું સૂરજ પણ રાતને ઊગતી ત…

નશામાં ખાતરી પ્રીતિની પાકી થઈ ગઈ, નજર થઈ ગઈ શરાબી, આંખ સાકી થઈ ગઈ. તમારી યાદ આ…

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને, તારી શરતથી જીતવાની છૂટ છે તને. વાતો જો થઈ શકે ત…

તમારાથી વાળી લીધું મન - જયંત પાઠક

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન સંબંધના …

એને કોણ રોકે? - સ્નેહરશ્મિ

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે? કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? આ આષા…

શબ્દની સાથે – હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે, આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે. બારસા…

તમારાથી ક્યાં જવાયું છે ? - રમેશ પારેખ

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે , તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ? હુ…

પરિચિત છું – ગુલામ અબ્બાસ ‘નાશાદ’

પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.…

મને તેં સરોવર કહ્યો - રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું. હવે હું પ…

મારે તમને મળવું છે– રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !…

હવે કેટલો વખત ?

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ? વહેવારના ઉચાટ હવે કેટલો વખત ? કાનાએ કાંકરી લીધી …

છે મારી ગઝલમાં

અસલના ઉતારા છે મારી ગઝલમાં, કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં. રૂપાળાં તિખારા છે મા…

પીંછું - મનોજ ખંડેરિયા

ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું, વિહગપંખથી જે ખરી જાય પીંછું. ફરકતું પડે ત્યારે ભૂરી હ…

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે---મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે; જુદી બંદગી છે નમાજે – નમાજે. છે એક જ સમંદર, થયુ…

સાંભળું તારો સૂર– નિરંજન ભગત

સાંભળું તારો સૂર, સાંવરિયા, એટલો રહેજે દૂર ! ગોપી ને ગોપની વચ્ચે સજોડલે …

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો- નાઝીર દેખૈયા

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.…

તારી આંખનો અફીણી-વેણીભાઈ પુરોહિત

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો . આજ પીઉં દરશનન…

તમે સાંજે મળો તો મને એકલા મળો- જગદીશ જોષી

તમે સાંજે મળો તો મને એકલા મળો કે મારા દિવસ આખાને વળે હાશ : આવનારી રાતના ઝુમ્મરમ…

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો- આદિલ મન્સૂરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો. જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો. વર્ષો પછી …

તમને સમય નથી અને મારો સમય નથી

“દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં, હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં; જા…

જોતો જ રહ્યો બસ હું તમને

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ મન પ્રેમનું ડામાડોળ થયું ને ર…

એમ પૂછીને થાય નહીં પ્રેમ -તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’; એમ પૂછીને થાય નહી…

કોરા કાગળ પર લીટી દોરે સખી - ભરત વિંઝુડા

કોરા કાગળ પર લીટી દોરે સખી ને અમે એ માપની પંક્તિ લખી ચીતરે કંઇ એમ એનો એક હાથ જ…

આપણે માધ્યમ વિના મળતા રહ્યા- ભાગ્યેશ જહા

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા આપણે માધ્યમ વિના મળતા રહ્યા પાંદડુ થથર્યું હશે કો…

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં - રમેશ પારેખ

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું હવે આંખોને કેમ રે ભુલ…

ઝીણા ઝરમર વરસે મેહ - ન્હાનાલાલ કવિ

ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી : એવો નીતરે કૌમારનો નેહ, ભીંજે મારી ચ…

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત - ગૌરાંગ દિવેટિયા

મારે વણખૂલ્યા હોઠની કહેવી છે વાત, મારા થંભ્યા હિંડોળાને ઝૂલવું રળિયાત ફૂલોના આં…

હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…- વિનોદ જોષી

ડાબે હાથે ઓરું સાજન લાપસી જમણે હાથે ચોળું રે કંસાર હું તો અડધી જાગું ને અડધી ઊં…

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! હોળીનો પૈસો આલો, નવાઈલાલ ! આજે છે રંગ રંગ હોળી, …

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ- હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ, ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ. મોતના દેશથી …

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ- અમિત ત્રિવેદી

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ ટહુકા ભીની સાંજે મોર થઈએ જો રિસામણાં હોય કદીક તો માયા આ…

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ- અમિત ત્રિવેદી

ચાલ વસંતમાં ગુલમહોર થઈએ ટહુકા ભીની સાંજે મોર થઈએ જો રિસામણાં હોય કદીક તો માયા આ…

સંગમાં રાજી રાજી- રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી; બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ ત…

ખોબો ભરીને અમે -જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટમીઠાં સપનાઓ ભૂરાં …

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. - મણિલાલ દેસાઇ

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. ગામને પ…

કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું - ઉમાશંકર જોશી

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું, કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના …

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા …

સંગમાં રાજી રાજી- રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી, આપણ એકબીજાના સંગમાં રાજી રાજી; બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ ત…

પરથમ પરણામ મારા- રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતન જી; ભૂખ્યાં રહૈ જમ…

મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર આ નદી જેમ હું પણ બહુ એકલી શી ખબર કે હું તમને ગ…

આહા એટલે આહા એટલે આહા…

આહા એટલે આહા એટલે આહા… हमनें तुमको चाहा…. આહા. ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા …

છે હાથમાં કલમ, એ ચલાવી શકી નહીં

છે હાથમાં કલમ, એ ચલાવી શકી નહીં લખવા મથું છું એ ઉતારી શકી નહીં હરપળ ઝબળી રાખી …

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો

ધીરે ધીરે ધીરે ધીરે વાય પવન જો ધીમે ધીમે ધીમે ધીમે ગાય ગગન જો તું જો નહીં આવે …

નવ કરશો કોઇ શોક - રસિકડાં

નવ કરશો કોઇ શોક - રસિકડાં, નવ કરશો કોઇ શોક - ટેક. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવ…

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ? એ તો વાયરાની આંખે ઊડી જાય રે ! વીજળીનું તેજ થીર …

લખવો છે મારે લાગણીભીનો એક પ્રેમપત્ર…!!

ઝાકળના ટીપાંની કરું સ્યાહી, ઝળકે જેમાંથી પારદર્શકતા લાગણીની … ગુલાબની પાંખડીઓ પ…

પૂછો તો ખરા

ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા પ્રેમન…

ફોટા સાથે અરજી !

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમ…

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ, ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ. બાળ…

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી

હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી હે મનાવી લેજો રે હે ઓધાજી મારા વ્હાલાને વ…

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે હવે મારું ભીંજાવું…

આજ તો વરસે આભથી પાણી

આજ તો વરસે આભથી પાણી બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી. કાળવ…

ગીત લખું કે ગઝલ

ફરી આંખ કાં સજલ ગીત લખું કે ગઝલ કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે જીવ પૂછે છ…

એવું કૈં કરીએ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ ! હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ, ભૂલચ…

Name & Address of the BB/BSc/RBTC

no Name & Address of the BB/BSc/RBTC Phone/fax No Type of BB i.e. Whethe…

Tips for the salaried person to save tax

Tips for the salaried person to save tax Fiscal year 2009-10 marks the dawn of …

Skip to main content