આવે છે વાત હોઠો પર,
પણ કહી શકતી નથી …
ઈશારાનું છે કામ આંખોથી,
કરી શકતી નથી …
લઈને આવી છું નિશ્ચય,
આજ તમને કહેવુ છે …
વધી રહેલી યાદો નું ઉધાર,
આજ ચુકવવું છે …
યુવાની ની વંસંત માં,
બહાર બની ચેહકવુ છે …
સોહામણી સુંગધ આવે તો,
ફુલ બની મહેકવુ છે …
મન કેહતા તો કહી જ ગયું,
ચકાસજો તમે દરેક પંક્તિ ના
પેહલા જ અક્ષરને ………

Post a Comment

0 Comments